બનાસકાંઠા..ધાનેરામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી...
બનાસકાંઠા.. ધાનેરામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી... તહેવારોના સીઝનમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું... તંત્ર દ્વારા મીઠાઈ ફરસાણની દુકાનોમાં સેમ્પલો લેવાની હાથ ધરી કાર્યવાહી... શિવ કૃપા હોટેલ સહિતની હોટેલમાં પણ સેમ્પલો લેવાની કાર્યવાહી ધરવામાં આવી હાથ... ફ્રુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહીથી અન્ય સ્વીટ્સની દુકાનદારોમાં ફડફડાટ...