થરાદ સાચોર હાઇવે ગમખ્વાર અકસ્માત
બનાસકાંઠા....
થરાદ સાચોર હાઇવે ગમખ્વાર અકસ્માત।
થરાદ ના પીલુડા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત...।
પીલુડા નજીક બાઇકચાલક ટ્રેલર ગાડીમાં ધૂસી જતાં ઘટના સ્થળે થયું કમમાટી ભર્યું થયું મોત ...।
થરાદ સાચોર હાઇવે પર અકસ્માત ના બનાવજો માં દિનપ્રતિદિન વધારો ....।
અકસ્માત ના પગલે 108 તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી....।
હાઇવે પર અકસ્માત ના પગલે હાઇવે પર લોકો ના ટોળેટોળાં થયા એકઠા।
થરાદ પોલીસ પહોંચી ઘટના સ્થળે..।