મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
ભારતભૂમિના પ્રાણપુરુષ, અનંત ગુણ વૈભવના સ્વામી એવા ભગવાન શ્રીરામની કૃપા આપણાં સૌ ઉપર સદૈવ બની રહે અને સૌના જીવનમાં સુખ,શાંતિ ,સમૃદ્ધિ, સંયમ અને વિવેક લાવે તેવી પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના.....
read more