તારીખ 23 4 2025 ના રોજ માનવા અધિકાર સહાયતા સંઘ પાટણ જિલ્લા આયોજિત સ્વર્ગસ્થ મેનુ શર્મા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નું તારીખ 17 4 2025 ના રોજ કેન્સર ની લોબી બીમારી બાદ અવસાન થવાથી પાટણ જિલ્લા આયોજિત શ્રદ્ધા સુમન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન ડોક્ટર દીપકભાઈ ખત્રી અને મહિલા ચેરમેન શ્રી રેખાબેન શ્રીમાળી પાટણ જિલ્લાના મહામંત્રી શ્રી પ્રવીણભાઈ નાયી અને ભારતના વરિષ્ઠ મહામંત્રી શ્રી ગીરીશભાઈ કટારીયા તદુપરાંત ભારતના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રમેશચંદ્ર કે ઠક્કર પાટણ જિલ્લાના મીડિયા મહામંત્રી પ્રકાશભાઈ પંચાલ તથા ઉત્તર ગુજરાતના અધ્યક્ષ શ્રીમતી દર્શના ઠક્કર તથાઉપરાંત પાટણ જિલ્લાના મહિલા પ્રમુખ શ્રીમતી રસીલા ઠક્કર અને ગુજરાત રાજ્યના મહિલા અધ્યક્ષ શ્રીમતી મીનાબેન પટેલ સંગઠન મંત્રી અલકાબેન સથવારા ચાણસ્મા શહેરના મહામંત્રી ધર્મિષ્ઠાબેન પંચાલ અને ગાયત્રી બેન જે પાટણ જિલ્લાના સંગઠન મંત્રી છેtatha પાટણ જિલ્લાના નવીન વેરાયેલ સંગઠન મંત્રી શ્રી મનુભાઈ રતિલાલ ઠક્કર હાજર રહી ને સૌએ નુ શર્માને શ્રદ શ્રદ્ધા સુમન વ્યક્ત કર્યા હતા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ યોગેશભાઈ ગજ્જર ઇન્ટરનેશનલ પત્રકાર શ્રી હાજર રહી ને હાર્દિક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી કાર્યક્રમનું સંચાલન રમેશચંદ્ર કે ઠક્કર રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને આઈમા ન્યુઝ પત્રકાર શ્રી રમેશચંદ્ર કે ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું જય સંઘ વિજય સંઘ જય જય ગરવી ગુજરાત મેરા ભારત હૈ
|