logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વી

માનવા અધિકાર સહાયતા સંઘ પાટણ જિલ્લા નો કરાટે ટ્રેનીંગ વર્ગ તારીખ 10 /5/ 2025 ને શનિવારની સાંજે વિ લાજ પાર્ટી પ્લોટ ખાતે 5:00 વાગે સન્માનનીય અને આદરણીય બ્રહ્માકુમારી ઈશ્વરીય આદરણીય શ્રી નીલમ દીદીના વરદ હસ્તે દીપ પ્રાગtay કરાવી ખુલ્લો મુકવામાં આવ્યું આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના નવી ન કરાયેલઅધ્યક્ષ ડોક્ટર દીપક ખત્રી ane મહા મંત્રી શ્રી પ્રવીણ નાઈ અને ગુજરાત રાજ્યના પ્રચાર મંત્રીશ્રી અશ્વિન નાયક અને સલાહકાર મંત્રી શ્રીમતી લતાબેન રાવલ પાટણ જિલ્લાના મહિલા અધ્યક્ષ અનિતા પટેલ ગુજરાત રાજ્યના માંન વા અધિકાર સહાયતા સંઘ ના મહિલા અધ્યક્ષ શ્રીમતી મીના પટેલ સંગઠન મંત્રી શ્રીમતી અલ્પા સતવારા અને મહિલા શહેરપ્રમુખ ેશ્રી ગાયત્રી પંચાલ અને બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના શ્રી નિધિ દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ કામગીરી સંદર્ભે હારીજ તાલુકાના અધ્યક્ષ શ્રી ભલાભાઇ ભાતેસરા સાહેબે ઉઠાવી લઈ સ્ટેજ સંચાલન અને માઇક સેટ પર શ્રીમતી અનિતા પટેલે કર્યું હતું વિશેષ ઉપસ્થિતિ માં હની અને ભૂમિકા ae પ્રાર્થના અને સ્વાગત ગીત સુંદર મજાના રજૂ કર્યા હતા કાર્યક્રમની પ્રસ્તાવિકતા શ્રી રમેશચંદ્ર કે ઠક્કર રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી એ આપી હતી આવેલ તમામ મહેમાનો ગુલદસ્તા અને ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મહિલા સંગઠન મંત્રી શ્રી જ્યોતિ રાણા એ હાજર રહી આવનાર મહેમાનો અને દીકરી ઓ નુ ગુલાબ ના ફૂલ આપી સન્માનિત કરી હતી આકાર્યક્રમ માં તારીખ 10/5/2025 થી 30/5/2025 દિન 20 Dr કુમારી અંજલિ રાણા અને કુમારી હની ઠક્કર70 જેટલી દીકરી ઓને કરાટે તાલીમ આપી તૈયાર કરશે આજના ઇન્ફર્મેશન અને ટેકનોલોજી ના યુગ માં મહિલા સશક્તિકરણ માટે અને સંરક્ષણ માટે કરાટે તાલીમ ખુબજ જરુરી ચીએમ શ્રી આર કે ઠક્કરે જણાવ્યું હતું વિશેષ મહેમાન તરીકે પાટણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલ પરમારે ઉપસ્થિતિ હતી તેમને કરાટે ટ્રેનિંગ દ્વારા દીકરી ઓ તૈયાર થઈ પોતાની રક્ષા જરૂર કરી શકશે એમાં બે મત નથી શ્રી રમેશ ચંદ્ર કે ઠક્કર ને ખૂબ ખૂબ અભિનંદન આસંદર્ભે હિરલબેન પરમારે આપ્યા હતા જય સંઘ વિજય સંઘ જય જય ગરવી ગુજરાત મેરા ભારત મહાન હૈ વંદે માતરમ્ હમસબ એક હૈ ભારત માતાકી જય

166
5201 views

Comment