logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઉપલેટા શહેરમા મુસ્લિમ તહેવાર બકરી ઇદની શાનો સોકતથી ઊજવણી કરવામાં આવી



રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસ એટલે મુસ્લિમ સમાજમાં કુરબાની નો દિવસ ગણવામાં આવે છે. ત્યારે વિવિધ મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોતપોતાની શક્તિ પ્રમાણે કુરબાની આપી તે પ્રસાદી ગરીબોમાં આપવામા આવે છે અને
ખુદા પાસે પોતાનાં પરિવારની, સમાજની અને દેશની એકતાની દુવાઓ કરતાં હોય . ત્યારે રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરમા વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો દ્વારા વિશાળ સંખ્યામા જુલૂસ કાઢી ઇદગાહ પર નમાજ અદા કરી ઈદની ઉજવણી કરી હતી જેમાં વીવિધ સમાજ સહિતનાઓ તેમજ હિંદુ મુસ્લિમ આગેવાનો સહિતના લોકો ઈદ મુબારક કરી એકબીજાના ગલે મળી દેશમા એકતા અને ભાઈચારો ઊજવણી કરી હતી



રીપોર્ટર અમીર પઠાણ ઉપલેટા

143
6274 views

Comment