logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજકોટ જીલ્લા ના ધોરાજી માં બે દિવસ પહેલા ધોરાજી ભગવતસિંહજી શાકમાર્કેટ માં આવેલ બુગદા માંથી એક મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ ને બુગદા માંથી બહાર કાઢી ને પોસ્મોટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં આધેડ ન માથાના ભાગે ઇજાઓ જોવા મળી હતી જેને લઈ ને પોલીસ એ તપાસ હાથ ધરી હતી જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસ એ આધેડ ન હત્યારા ને પકડી પાડ્યો છે અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે


વિયો 1
મિત્રતા ના શબ્દ ને કર્મસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે વાત છે ધોરાજી ની કે જીયા બે દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટ માં આવેલ બુગદા માંથી 45 વર્ષ ના બટુક મકવાણા ઉમર વર્ષ 45 નું મૃતદેહ મળી આવ્યો હતો ઘટના ની જાણ થતાંજ ધોરાજી નગર પાલિકા નુ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળ એ પોહચી અને મૃતદેહ ને બહાર કાઢ્યો હતો અને મૃતક ના માથા ના ભાગ એ ઈજાઓ ન નિશાન જોવા મળ્યા હતા અને પીએમ રિપોર્ટ ન આધારે પોલીસ એ હત્યા નો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી ધોરાજી ના ASP સીમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કે એસ ગળચર એ ટીમો બનાવી અને સર્વેલન્સ અને સીસીટીવી ની મદદ થી આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે 24 કલાક થી પણ ઓછા સમય માં ધોરાજી પોલીસ એ આરોપી ને જામકંડોરણા ની સીમ માંથી ઝડપી પડિયો છે ને વધુ તપાસ હાથ ધરી છે મૃતક બટુક મકવાણા ની હત્યા કરનાર એમનોજ મિત્ર વિક્રમ મકવાણા ને પોલીસ એ જડપી પડ્યો અને પૂછ પરછ હાથ ધરતા વિક્રમ મકવાણા એ પોલીસ સમક્ષ એ વાત ની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બને મિત્રો હતા બને ની ગાઢ મિત્રતા હતી વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્ર એજ એમના મિત્ર ને માત્ર દારૂ પી અને નશા ની હાલત માં પથ્થર ના ઘા ઝીંકી ને મોત ને ઘાટ ઉતારી દીધો અને હત્યા બાદ કોઈ ને કઈ શંકા ન જાય એવા હેતુ થી લાશ ને ધોરાજી ની બંધ પડેલ સર ભગવતસિંહજી શાકમાર્કેટ મા આવેલ બૂગદામાં નાખી દીધી હતી આરોપી અને મરણ જનાર બને એ એકી સાથે દારૂ પીધું હતું અને દારૂ પીધા બાદ જે દારૂ વધ્યું એના પૈસા કોણ આપશે જે બાબત એ મૃતક અને આરોપી વચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત હત્યા માં પલટી હતી મૃતક ને સંતાનો માં ત્રણ દીકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું મૃતક ની પત્ની ભિક્ષા વૃત્તિ કરિ ને સંતાનો નું પેટ અને એમના પરિવાર નું ગુજરાન ચલાવતી હતી

બાઈટ 1 સીમરન ભારદ્વાજ ASP ધોરાજી

બાઈટ 2 નરસિંહ મગન મૃતક ના પિતા *રિપોર્ટર અમીર પઠાણ ધોરાજી

173
7613 views

Comment